ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........
$ 3 - 7$ દિવસ જીવે છે.
$ 5 - 8$ વર્ષ જીવે છે.
$ 1 - 3$ વર્ષ જીવે છે.
$ 8 - 15$ વર્ષ જીવે છે.
યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?
વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
એન્કોજિન્સ(oncogenes) ............ છે.
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?