બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.
માયકોબેકટેરીયમ ટયુબરકયુલોસીસ
યૈર્સીનીયા પેસ્ટીસ
ટ્રીપેનોમા પેલેડીયમ
કલોસ્ટ્રીડીયમ બોટયુલીનમ
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
શરીરમાં સૌથી વધુ રેડીયોસંવેદક પેશી કઈ છે?
પ્લાઝમોડીયમનાં જીવનચક્રમાં, લિગી તબક્કો (ગેમેટોસાઈટ્સ)નાં વિકાસની શરૂઆત .... માં થાય છે.
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?