રસીઓના ઉપયોગથી કયા રોગનું નિયંત્રણ થઈ શકે છે ?
ડિફ્થેરિયા
ટીટેનસ
ન્યુમોનિયા
આપેલ તમામ
આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........
$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.
ટયુબરકયુલોસીસના નિદાન માટે કઈ કસોટીનો ઉપયોગ થાય છે?
માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?
જો તમને વ્યક્તિમાં, ઍન્ટિબોડીની મુખ્ય ઊણપ હોવાની શંકા હોય તો નિર્ણાયક પુરાવા માટે નીચેનામાંથી શું જોશો.?