નિષ્ક્રિય પ્રતિકારકતા માટેનું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું?
મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?
જીવંત સપાટી પર જીવાણુનો નાશ કરવા વપરાતા દ્રવ્યને શું કહે છે?
જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
ઓસ્ટીઓ સારકોમાં કેન્સરમાં કેવા પ્રકારની ગાંઠ ઉત્પન્ન થશે?