કાર્બોદિતનાં ચયાપચયનું નિયમન એડ્રિનલ બાહ્યકનાં કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે?

  • A
    એડ્રિનાલિન
  • B
    નોરએડ્રિનાલિન
  • C
    ગ્લુકોકોર્ટિકોઈડ્સ
  • D
    મિનરલોકોર્ટિકોઈડ્સ

Explore More

Similar Questions

એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો,તેમના કાર્યો અને તેમની ઉણપથી થતી વિકૃતિઓનું વર્ણન કરો.

એલ્ડોસ્ટેરોન કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

નોરએપિનેફ્રાઇન અંતઃસ્ત્રાવ .........માંથી સ્ત્રવે છે.

$A$ સ્ટીરોઈડ્સનો નાનો જથ્થો $B$ બાહ્યક (cortex) દ્વારા પણ સ્ત્રવિત થાય છે, જે તરુણાવસ્થા દરમિયાન બગલના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળના વિકાસમાં ભૂમિકા ભજવે છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

એડ્રિનાલિન ........ પર સીધી અસર કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo