નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ $Na^+$ નાં પુનઃશોષણ અને તેની સાથે $K^+$ નાં ઉત્સર્જનનું નિયંત્રણ કરે છે?
પ્રોજેસ્ટેરોન
આલ્ડોસ્ટેરોન
ઈસ્ટ્રોજન
કોર્ટિસોલ
કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?
એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો.
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?