ચેતાતંતુ દ્વારા ઉર્મિવેગના વહન દરમિયાન કોષરસ પટલની અંદરની સપાટી પર વીજભારનો ક્રમ શું હોય છે?

  • A
    પ્રથમ ધન,પછી ઋણ અને સતત ઋણ
  • B
    પ્રથમ ઋણ,પછી ધન અને સતત ધન
  • C
    પ્રથમ ધન,ઋણ અને ફરી ધન
  • D
    પ્રથમ ઋણ,પછી ધન અને ફરી ઋણ

Explore More

Similar Questions

ચેતાવેગના વહન દરમિયાન વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જાનો સ્ત્રોત શું છે?

ચેતાકોષનું વિશ્રામી કલાસ્થિતિમાન (Resting Membrane Potential) કેટલું હોય છે? (મિલિ વોલ્ટમાં)

ચેતાતંતુના પુનઃધ્રુવીકરણ (Repolarization) દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ થાય છે?
$(a)$ $Na^+$ માર્ગ ખૂલે છે
$(b)$ $Na^+$ માર્ગ બંધ થાય છે
$(c)$ $K^+$ માર્ગ બંધ થાય છે
$(d)$ $K^+$ માર્ગ ખૂલે છે

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ ક્રમિક ચેતાકોષો વચ્ચે કોઈ ભૌતિક જોડાણ હોતું નથી,છતાં તેમાંથી ચેતા આવેગનું વહન થાય છે.
$(2)$ આરામ અવસ્થાના સ્થિતિમાન (resting potential) જાળવી રાખતી વખતે ચેતાકોષના ચેતારસ (neuroplasm) માં $K^+$ ની સાંદ્રતા વધુ હોય છે.

ચેતાતંતુના પુનઃધ્રુવીકરણ (repolarisation) દરમિયાન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ થાય છે?
$(I)$. $Na^+$ ચેનલ ખુલે છે
$(II)$. $Na^+$ ચેનલ બંધ થાય છે
$(III)$. $K^+$ ચેનલ બંધ થાય છે
$(IV)$. $K^+$ ચેનલ ખુલે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo