ડાર્વિનની ફીન્ચીસ ઉદવિકાસના સંદર્ભમાં સરસ ઉદાહરણ પૂરું પાડે છે. આ પુરાવો કયા ક્ષેત્રમાંથી આવ્યો? .
બાયોજીઓગ્રાફી
આંતરિક રચના
ગર્ભવિદ્યા
અર્મિશાસ્ત્ર
વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?
નીચેનામાંથી ક્યું વિશિષ્ટ અંગ છે?
...... ના વિશિષ્ટ ઉદાહરણ ડાર્વિનવાદના ફીન્ચીસ છે.
ડાર્વિનની ફિંચિસ કઈ ઘટના રજૂ કરે છે?
ચાર્લ્સ ડાર્વિનની ભિન્નતા ..........