'હેનબેન' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.

  • A

    એટ્રોપા

  • B

    હાયોસ્કાયમસ

  • C

    વીથાનીયા

  • D

    નિકોટીઆના

Similar Questions

........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.

ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?

એક બિંદુમાંથી ઉદ્દભવતો પુષ્પ વિન્યાસઅક્ષ .........બનાવે છે.

યોગ્ય જોડકાં જાડો      

કોલમ - $ I$ (ફળ) કોલમ -- $II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલીટી $(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે.
$(b)$ ઇન્ફીરી   $(q)$ પુષ્પાસન કપ આકારનું છે.
$(c)$ થેલેમીફ્લોરી $(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું
$(d)$ કેલિસિફ્‌લોરી  $(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં છે.
$(e)$ હીટરોમેરી  $(t)$  બીજાશય અધઃસ્થ છે.

નીચે પૈકી કયું ભિદુર ફળ છે?