........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.

  • A

    હવા દ્વારા પરાગનયન

  • B

    કીટ દ્વારા પરાગનયન

  • C

    પાણી પરાગનયન

  • D

    હવા દ્વારા પ્રકિર્ણન

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો : 

સોલેનેસી : કક્ષીય પુષ્પવિન્યાસ :: ફેબેસી : .....

નીચે પૈકી કઈ વનસ્પતિનો સમૂહ આર્થિક રીતે ઉપયોગી રેસાઓને ઉત્પન્ન કરે છે?

જ્યારે ક્રુસીફેરી વનસ્પતિઓને દળવામાં આવે, કે ખાંડવામાં આવે ત્યારે .....ની હાજરીને કારણે તીવ્ર વાસ ઉત્પન્ન થાય છે.

લિલિએસી કુળ વિશે નોંધ લખો.

ફલાવરનો ખાદ્ય ભાગ કયો છે?