નીચે પૈકી કયું ભિદુર ફળ છે?
કૂટપટિક અનેશિમ્બફળ
પ્રાવરફળ અનષ્ટિલા ફળ
અનુપ્રસ્થ અને પ્રાવર ફળ
કાસલસ અનુપ્રસ્થક
સ્તબક પુષ્પવિન્યાસ ........માં જોવા મળે છે.
નીચે પૈકી કયું એક બીજા સાથે સંબંધિત પ્રકાર છે?
........માં કૂટચક્રક પુષ્પવિન્યાસ જોવા મળે છે.
કઈ વનસ્પતિના બીજના અધિસ્તરમાંથી ઉત્પન્ન થતાં સેલ્યુલોઝ યુક્ત રોમનો ઉપયોગ ટેક્સટાઈલ્સ અને પેપર ઉદ્યોગમાં થાય છે?
શેમાં સ્ત્રીકેસર હમેશાં બેની સંખ્યામાં હોય છે ?