નીચે પૈકી કયું એક જોડકું ખોટું છે, જ્યારે બાકીનાં ત્રણ સાચા છે?

  • A

    રામબાણ-પ્રકલિકા

  • B

    ઘાસ-ભૂસ્તારી

  • C

    વોટર હાયસિન્થ  $(Water\,\, hyacinth)$ -ભૂસ્તારી

  • D

    પાનફૂટી - પર્ણ કલિકા

Similar Questions

ગુલાબનાં છાલશૂળ અને પ્રકાંડની શાખાઓ............છે.

નવો કેળનો છોડ ….... માંથી વિકાસ પામે છે.

  • [AIPMT 1990]

પ્રકાંડનું કાર્ય :-

ક્રાયસેન્થમમમાં........ નું............ માટે રૂપાંતર છે.

આદુ એ .......છે.