નાનું, શુષ્ક તથા એક બીજ યુક્ત ફળ તેનાં બીજપત્ર સાથે જોડાયેલું ફલાવરણ ધરાવે છે, જે એક સ્ત્રીકેસરી સ્ત્રીકેસરમાંથી વિકાસ પામે છે. તેને ........કહે છે.
રોમવલય ફળ
કૂટપટિક
ધાન્ય ફળ
સપક્ષ
ભીંડા કયા કુળ સાથે સંકળાયેલા છે?
એકગુચ્છી નલિકામય પુંકેસરની લાક્ષણિકતા ધરાવતું પુષ્પ ..........સાથે સંકળાયેલું હોય છે.
ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.
તલસ્થ જરાયુવિન્યાસ .........માં જોવા મળે છે.
કુળ : ફેબેસી, સોલેનેસી અને લિલિએસી વચ્ચેનો ભેદ તેમના સ્ત્રીકેસરના લક્ષણોને આધારે સ્પષ્ટ કરો (આકૃતિ સહ) અને આ પૈકી કોઈ એક કુળની આર્થિક અગત્ય જણાવો.