| સ્ત્રીકેસરચક્રના લક્ષણો | ફેબેસી | સોલેનેસી | લિલિએસી |
|---|---|---|---|
| સ્ત્રીકેસર | એકસ્ત્રીકેસરી,બીજાશય એકકોટરી | દ્વિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી | ત્રિસ્ત્રીકેસરી,યુક્તસ્ત્રીકેસરી |
| બીજાશય | ઉચ્ચસ્થ,એકકોટરી | ઉચ્ચસ્થ,દ્વિકોટરી | ઉચ્ચસ્થ,ત્રિકોટરી |
| જરાયુવિન્યાસ | સીમાંત (Marginal) | અક્ષવર્તી (Axile) | અક્ષવર્તી (Axile) |
| પુષ્પસૂત્ર (સ્ત્રીકેસર ભાગ) | $G_{1}$ | $\underline{G}_{(2)}$ | $\underline{G}_{(3)}$ |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo