આવૃત બીજધારીના લાક્ષણિક પુખ્ત ભુણપુટવિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    $8-$કોષીય, $7-$કોષકેન્દ્રિય

  • B

    $8-$કોષકેન્દ્રિય અને $7-$કોષીય

  • C

    $8-$કોષીય, $8-$કોષકેન્દ્રિય

  • D

    $7-$કોષીય અને $7-$કોષકેન્દ્રિય

Similar Questions

પ્રદેહ ..... માં જોવા મળે છે.

મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ........ મહાબીજાણુઓ અવનત પામે છે અને ........ મહાબીજાણુ સક્રિય રહે છે.

અંડકો કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?

નીચે આપેલ ચાર્ટમાં તબક્કાઓ દર્શાવો જ્યાં અર્ધસૂત્રીભાજન અને સમવિભાજન $(1,\, 2$ અથવા $3)$ થાય છે.

મહાબીજાણુ માતૃકોષ  $\xrightarrow{1}$ મહાબીજાણુઓ $\xrightarrow{2}$ ભ્રૂણપુટ $\xrightarrow{3}$ અંડકોષ.

$100 $ ક્રિયાશીલ મહાબીજાણુનાં નિર્માણ દરમિયાન જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?