પુષ્પસૂત્ર ......દર્શાવે છે.

  • A

    વનસ્પતિની સમમિતી

  • B

    પુષ્પનું સ્થાન

  • C

    પુષ્પીય લક્ષણો

  • D

    પુષ્પનું કાર્ય

Similar Questions

$\oplus$, આપેલ સંજ્ઞા શું દર્શાવે છે ?

પુષ્પસૂત્ર લખોજેમાં નિયમિત, દ્વિલિંગી, અધોજાયી પુષ્પ, પાંચ યુક્ત વજપત્રો, પાંચ મુક્ત દલપત્રો, પાંચ મુક્ત પુંકેસરો, બે યુક્ત સ્ત્રીકેસરો, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુવિન્યાસ હોય.

પુષ્પ સૂત્રમાં $Br =$ ?

પુષ્પની નિયમિત પ્રકૃતિ નીચેનામાંથી કયા પ્રતીકો દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુષ્પ રચના ..........છે.