પુંકેસરનલિકા ......માં જોવા મળે છે.
સોલેનેસી
ક્રુસીફેરી
માલ્વેસી
પોએસી
રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?
તેમાં પ્રકાંડ Herbaceous પણ હોય છે.
કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?
દીર્ઘસ્થાયી વજ્રચક્ર .........ની લાક્ષણિકતા છે.
રીંગણનું ફળ ...........છે.