દીર્ઘસ્થાયી વજ્રચક્ર .........ની લાક્ષણિકતા છે.
એલીયમ/ લિલિએસી
મસ્ટર્ડ/ક્રુસીફેરી
ડાયબર્ગીઆ / પેપીલીઓનેટી
સોલેનમ/સોલેનેસી
નીચેનાને યોગ્ય રીતે જોડો અને કયું યોગ્ય છે તે જણાવો.
તે બટાટાનાં કૂળ તરીકે ઓળખાય છે.
તેમાં ફળ પ્રાવર, કયારેક જ અનષ્ટિલા (બેરી) હોય.
ફુલેલો જરાયુ અને ત્રાંસા પટલ ........માં જોવા મળે છે.
કયા કુળમાં ચતુઅવયવી અવસ્થા જોવા મળે છે?