રાઈ વનસ્પતિ ક્યાં કુળમાં આવે છે ?
ફેબેસી
સોલેનેસી
લીલીએસી
બ્રાસીકેસી
ચણા કયા કુળ સાથે સંકળાયેલ છે?
કઈ કુળની અસંખ્ય વનસ્પતિ પ્રોટીનથી ભરપૂર હોય છે?
આપેલામાંથી કયું લક્ષણ સોલેનેસી માટે સાચું નથી.
કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?
રીંગણનું ફળ ...........છે.