..... અધઃસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયેલ, પડદાઓ ઉપર બીજ ધરાવતાં કોટરો ધરાવતું ફળ હોય છે.
દાડમ
નારંગી
જામફળ
કાકડી
જે વનસ્પતિ લાક્ષણિક શ્વસનછિદ્રો ઉત્પન્ન કરે છે અને અપત્ય પ્રસવી છે, તે ............
મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
હાયપેન્થોડિયમ એટલે...........
કુરકુમા લોન્ગાનું કુળ કયું છે?
ફેરુલા અસાફોટિડા ...... કુળ ધરાવે છે.