કમ્પોઝીટી કુળનાં પુષ્પો .....છે.
ઉપરીજાયી પુષ્પો
પરિજાયી પુષ્પો
અધોજાયી પુષ્પી
અર્ધ પરિજાયી પુષ્પો
ફેબેસી કુળનાં વાનસ્પતિક લક્ષણો તથા પુષ્પીય લક્ષણો વિશે જણાવો.
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?
$C_{1+2+(2)}$ સંજ્ઞા કયા કૂળ માટે અને કોની માટે છે?
કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?
મરચાનું પુષ્પીય સૂત્ર કયું છે?