ભરવાડનું પર્સ પ્લાન્ટ શાની સાથે સંકળાયેલ છે?
ક્રુસીફેરી
માલ્વેસી
સોલેનેસી
લેગ્યુમિનોસી
સ્તબક પુષ્પવિન્યાસ ........માં જોવા મળે છે.
કટોરિયામાં માદા પુષ્પની સંખ્યા ............છે.
નીચે આપેલ કયું ડિસ્કીફ્લોરીનું ઉદાહરણ છે ?
શેમાં સ્ત્રીકેસર હમેશાં બેની સંખ્યામાં હોય છે ?
એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?