ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
સોલેનમ ટ્યુબરોસમ
એબેલ્મોસ્કસ એસ્કયુલેન્ટસ
ઓક્રોમા લેગોપસ
બ્રાસીકા કમ્પોસ્ટ્રીસ
ફેબેસી કુળની વનસ્પતિનાં પુષ્પીય લક્ષણો જણાવો.
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
ફેબીસી કુળ એ .........ની વૈકલ્પિકતા છે.
ક્રુસીફેરી વનસ્પતિનો જરાયુ વિન્યાસ .....છે.
તમાકુ કયા કુળની વનસ્પતિ છે ?