ફેબેસી કુળની વનસ્પતિનાં પુષ્પીય લક્ષણો જણાવો.
પુષ્પીય લક્ષણો :
પુષ્પવિન્યાસ : અપરિમિત
પુષ્પ : ક્રિલિંગી, અનિયમિત.
વજચક્ર : વજપત્રો પાંચ, યુક્તવજપત્રી (જોડાયેલ), આચ્છાદિત કલિકાન્તરવિન્યાસ
દલચક્ર : દલપત્રો પાંચ, મુક્ત દલપત્રી, પતંગિયાકાર, પશ્ચ ભાગે ધ્વજક, બે પાર્ષીય પક્ષકો, બે અગ્ર ભાગે જોડાઈને નૌતલ (પુંકેસર અને સ્ત્રીકેસરને ઢાંકતા) પિચ્છફલકીય (પતંગિયાકાર) કલિકાન્તરવિન્યાસ
પુંકેસરચક્ર : $10$ની સંખ્યામાં દ્વિગુચ્છી, બે ચક્રોમાં
સ્ત્રીકેસરચક્ર : બીજાશય ઉચ્ચસ્થ, એકસ્ત્રીકેસરી, એકકોટરીય કોટરમાં ઘણા અંડકો ધરાવતા, પરાગવાહિની એકલ.
ફળ : શિમ્બી; બીજ : એક કે ઘણાં, અભૃણપોષી
પુષ્પસૂત્ર : $\%, \oint, K _{(5)} C _{1+2+(2)} A _{(9)+1} G _{1}$
ક્રુસીફેરીનાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
નીચેનામાંથી શેમાંથી વાદળી રંગ મેળવવા માટે વપરાય છે?
દ્વિગુચ્છી પુંકેસર .........માં જોવા મળે છે.
મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.
કયા કુળમાં તેલ આપતી વનસ્પતિ આવેલી છે?