પેપીલીઓનેટમાં ધ્વજક .......હોય છે.
સૌથી બહારનાં પશ્વ ભાગે
સૌથીઅંદરના પશ્વ ભાગે
સૌથી બહારનાં અગ્ર ભાગે
સૌથી અંદરનાં અગ્ર ભાગે
........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
માલ્વેસી, પેપિલીએનેસી અને કુકરબિટેસી વચ્ચેનું સામાન્ય લક્ષણ ..........છે.
કઈ વનસ્પતિમાંથી મસાલા તેમજ રંગ બંન્ને મળે છે?
પુષ્પાકૃતિ નીચેનામાંથી કયા કુળ નું પ્રતિનિધિત્વ કરે છે?
ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.