ફેબેસી કુળની વનસ્પતિની આર્થિક અગત્યતા જણાવો.
આ કુળની ઘણી વનસ્પતિઓ કઠોળના સ્રોત તરીકે - ચણા, તુવેર, વાલ, મગ, સોયાબીન
ખાદ્યતેલ માટે -મગફળી, સોયાબીન (soyabean)
રંગક તરીકે - ઇન્ડિગોફેરા (dye - ગળી)
રેસાઓ માટે - શણ (Sunhemp)
ઘાસચારા તરીકે -ત્રિપત્તિ (Trifolium), ઇકડ (Sesbania)
ઔષધ તરીકે -જેઠીમધ (Muliathi)
સુશોભન માટે - લ્યુપિન (Lupin), વટાણા
ચર્મવતી જરાયુવિન્યાસ ધરાવતું દ્વિસ્ત્રીકેસરી બીજાશય.......માં જોવા મળે છે.
ફેબએસી અને બ્રાસિકએસીના સૌથી સામાન્ય ફળ અનુક્રમે કયાં કયાં છે?
સેસબાનીયા અને ટ્રાયફોલિયમ ઉદાહરણ છે.
બટાટાના કુળ તરીકે ઓળખાય છે.
પુષ્પાકૃતિ નીચેનામાંથી કયા કુળ નું પ્રતિનિધિત્વ કરે છે?