........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
ટ્રાયફોલીયમ
બ્રાસિકા
સોલેનમ
સેસ્બાનીઆ
નીચેનામાંથી કયું કુળ સૌથી વિશાળ છે?
આભાસી પટ .......નાં બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે.
બટાટાના કુળ તરીકે ઓળખાય છે.
યોગ્ય જોડી શોધો:
ફેબેસી કૂળની વનસ્પતિ ઓળખો.