પ્રકાંડનું કાર્ય :-

  • A

    પર્ણો તથા શાખાઓને ધરાવવું

  • B

    પાણી તથા ખનિજાનું વહન કરવાનું

  • C

    ખોરાકનો સંગ્રહ તથા વહન કરવાનું

  • D

    ઉપરનાં બધા જ

Similar Questions

તેમાં પ્રકાંડ નળાકાર બની પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે

બટાકાના ગ્રંથિલમાં આંખ ..... .

  • [AIPMT 2001]

 પ્રકાંડ એક અંકુરણ બીજના ગર્ભના થી વિકસે છે. 

પિસ્ટીઆમાં વાનસ્પતિક પ્રજનન ......દ્વારા જોવા મળે છે.

યુફોર્નિયામાં આવેલ માંસલ નળાકાર રચના જે હરિતદ્રવ્ય ધરાવે છે તેને શું કહેવામાં આવે છે ?