દ્વિદિર્ઘી અવસ્થા .........સાથે સંકળાયેલી છે.
પુંકેસરચક્ર
પુષ્પવિન્યાસ
સ્ત્રીકેસરચક્ર
બધા જ
ચાઇનારોઝમાં પુષ્પો ..........
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
આ વનસ્પતિના પુષ્પની તેમના તંતુની લંબાઈમાં વિવિધતા હોય છે.
સાચી જોડ શોધો :
કલીકાન્તર વિન્યાસ |
ઉદાહરણ |
$1.$ આચ્છાદિત |
$P.$ ગૂલમહોર |
$2.$ ધારાસ્પર્શી |
$Q.$ કપાસ |
$3.$ વ્યાવૃત |
$R.$ આંકડો |
|
$S.$ વટાણાં |