સ્વસ્તિક આકારનું વજ્રચક્ર ...........માં જાવા મળે છે.
વટાણા
જાસુદ
મૂળો
સૂર્યમુખી
સૌથી વિશાળ પર્ણ ...........સાથે સંકળાયેલું હોય છે.
અપરિપક્વ અંજીર કે ગલકોષ ફળ ..........છે.
...... ની સ્કીઝોજીનસ વાહિનીમાં એસાફોટીડા આવેલી હોય છે.
ફેરુલા અસાફોટિડા ...... કુળ ધરાવે છે.
શેરડીનું વનસ્પતિશાસ્ત્રકીય નામ શું છે?