નીચેનામાંથી કયું માનવનું અવશિષ્ટ અંગ નથી?
પુચ્છ કશેરૂકા
નખ
ત્રીજું પોપચું
કૃમિરૂપ આંત્રપુચ્છ
વાઈઝમેને ઉંદરની પૂંછડી પેઢી દર પેઢી કાપી. પરંતુ પૂંછડી લુપ્ત ન થઈ અથવા ટૂંકી પણ ન થઈ તે દર્શાવે છે કે ………
પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.
નીચેનામાંથી કોને સસ્તન કાળ કહેવામાં આવે છે?
કયો બનાવ જે રાસાયણિક ઉદ્દવિકાસની તરફેણમાં અગત્યનો પુરાવો છે?
જર્મપ્લાઝમનો સાતત્યતાવાદ કોણે આપ્યો હતો ? .