........નાં પુષ્પમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
પીચ
કાકડી
કપાસ
જામફળ
ડિસ્કીફલોરી શ્રેણીમાં પુષ્પાસન કેવા આકારનું હોય છે ?
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
કાથીએ નાળિયેરના ફળના કયા ભાગમાંથી મેળવાય છે?
કુકરબીટેસી કુળની મુખ્ય અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતા .........છે.
નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.