........માં અવલંબન મૂળ જોવા મળે છે.
મગફળી
ડાંગર
શેરડી
ઘઉં
કોઈ બે મૂળનાં ઉદાહરણ આપો જે આવૃત બીજધારી વનસ્પતિનાં મૂલાગ્ર સિવાયના અન્ય ભાગમાંથી ઉત્પન્ન થાય છે.
બીજના અંકુરણ દરમિયાન બીજમાંથી સૌપ્રથમ બહાર આવતી રચના કઈ છે?
સાચું વાક્ય શોધો :
આ વનસ્પતિના મૂળ ઋણભૂૂવર્તી રીતે વિકાસ પામે છે.
રાઈઝોફોરામાં, મૂળ શેની રચના કરવા માટે પરિવર્તિત થાય છે?