બ્રાસીકા કેમ્પેસ્ટ્રીસ નાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
રેપ્લમની હાજરી
અક્ષવર્તી જરાયુવિન્યાસ
ઉપરિજાયી પુષ્પ
બહુકોટરીય સ્વરૂપ
લિલિએસી કુળની વનસ્પતિના પુષ્પીય લક્ષણો જણાવો.
કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?
એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?
નીચેનામાંથી કયું ઘુમ્મટ આકારનું પુષ્પાસન ધરાવે છે ?
વંધ્યપુંકેસર કોની વિશેષ લાક્ષણિકતા છે?