વંધ્યપુંકેસર કોની વિશેષ લાક્ષણિકતા છે?
કાઈસાલ્પીનોઈડી
મિમોસાઇડી
એરેકેસીન
યુફોર્બિસીએ
........માં ઉપપર્ણો સૂત્રાંગોમાં રૂપાંતરિત થયેલા હોય છે.
નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.
લિલિએસીનાં પુષ્પનું એક ભિન્ન લક્ષણ ........છે.
કોફી અને ક્વિનાઈન .........ની વનસ્પતિમાંથી મળી આવે છે.
રામબાણ આશરે કેટલા મીટર ઊંચાઈનો પુષ્પવિન્યાસ ધરાવે છે ?