વંધ્ય પુંકેસર સામાન્ય રીતે ..........માં જોવા મળે છે.
લિલિએસી
પેપીલીઓનેટી
સેસાલ્પીનોઈડી
ઉપરનાં બધા જ
નીચે પૈકી કયું એક બીજા સાથે સંબંધિત પ્રકાર છે?
સૌથી વિશાળ પર્ણ ...........સાથે સંકળાયેલું હોય છે.
........માં પુષ્પો અદંડી હોય છે.
બ્રાસીકા કેમ્પેસ્ટ્રીસ નાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
દલપત્ર અને બાહ્યબીજાવરણ ....... માં ખાદ્ય ભાગ છે.