નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.
પુષ્પવિન્યાસ
પર્ણો
મૂળ
પ્રકાંડ
ઉવોલ્ફીયા સર્પેન્ટીનાનું કુળ કયું છે?
નીચેના છોડમાંથી કયો એક વિકલ્પ ફલોટેક્સી દર્શાવે છે?
...........નાં પુષ્પવિન્યાસમાં પુષ્પનાં ત્રણ પ્રકારો આવેલા હોય છે.
સોપારી સાથે ઉપયોગમાં લેવાતો 'કાથો' બાવળનાં કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
કેળાનો ખાઈ શકાય તેવો ભાગ ……….