કેળાનો ખાઈ શકાય તેવો ભાગ ……….
બાહ્ય આવરણ
મધ્ય ફલાવરણ અને અલ્પવિકસિત અંતઃ ફલાવરણ
અંતઃ ફલાવરણ અને અલ્પવિકસિત મધ્ય ફલાવરણ
બાહ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ
નીચે કઈ વનસ્પતિનું પર્ણ આપેલ છે ?
કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિ ........કુળ ધરાવે છે.
એક જ પુષ્પવિન્યાસમાંથી ઉત્પન્ન થતાં સંયુક્ત ફળ ધરાવતી કેટલી વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થાય છે કે જે વનસ્પતિઓ નીચે દર્શાવેલ છે.
અખરોટ, પોપી, અંજીર, મૂળો, અનનાસ, સફરજન, ટામેટા, શેતુર
મોટા પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે ?
ઈન્ડિગોફેરા, સેસબનીયા, સાલ્વીયા, એલીયમ, એલો, રાઈ, મગફળી, મૂળો, ચણા અને સલગમ (ટર્નિપ) પૈકી કેટલી વનસ્પતિઓમાં પુંકેસર જુદી જુદી લંબાઈના તેઓના પુષ્પમાં હોય છે?