મુક્દલા એટલે...

  • A

    દલપત્ર હોય કે ન હોય

  • B

    દલપત્ર જાડાયેલાં હોય.     

  • C

    દલપત્ર હાજર હોતાં નથી

  • D

    દલપત્ર મુક્ત હોય છે.

Similar Questions

નીચે પૈકી કયું કૂટફળ છે?

ચૂઈ-મૂઈ (લજામણી) .........કુળ ધરાવે છે.

નીચે ચાર ઉદાહરણ અને ચાર શ્રેણીઓ આપી છે, જેમાંથી એક જૂથ ઉદાહરણ અને શ્રેણી માટેનું સાચું જૂથ છે

ઉદાહરણ શ્રેણી
$(1)$ હિબિસ્કસ રોઝા $(A)$ ડિસ્કીફ્‌લોરી
$(2)$ રોઝા ઇન્ડિકા $(B)$ કિલિસિફ્‌લોરી
$(3)$ મધુકા ઇન્ડિકા $(C)$ થેલેમિફ્‌લોરી
$(4)$ સાઇટ્‌સ લિમોન $(D)$ સુપીરી

એલિયમ સેપા કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?

કોફી અને ક્વિનાઈન .........ની વનસ્પતિમાંથી મળી આવે છે.