સુર્યમુખી
એકાંતરીત પર્ણ વિન્યાસ ધરાવે.
મુખ પર્ણ વિન્યાસ ધરાવે.
ભ્રમરૂપ પર્ણ વિન્યાસ ધરાવે.
પર્ણમાં ખોરાક સંગ્રહ કરે.
અનાનસ ફળ ...........માંથી વિકસે છે.
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસ વર્ણવો.
.......એ આવૃત્ત બીજધારીની લાક્ષણિકતા છે.
આપેલમાંથી કઈ જોડ સાચી નથી ?