....... ભ્રૂણપોષ, પેરીસ્પર્મ અને બીજચોલ સાથેના બીજનું ઉદાહરણ છે.
કૉફી
કમળ
એરંડી
કપાસ
મકાઈનું બીજ ધરાવે.
દ્વિદળી બિજ માં
મકાઈના દાણાના આયામ છેદની આકૃતિસહ રચના સમજાવો.
અનાજના દાણાનું ભ્રૂણનું એક બીજપત્ર ……. દ્વારા દર્શાવાય છે.
અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.