પર્ણનો વિશાળ ભાગ .......છે.

  • A

    પર્ણતલ

  • B

    પર્ણદંડ

  • C

    પણપત્ર

  • D

    બધા જ

Similar Questions

ફાફડાથોરમાં પર્ણકંટ એ .......નું રૂપાંતર છે.

નીચેનામાંથી પર્ણ માટે અસંગત વિધાન પસંદ કરો :

શિરાવિન્યાસ એટલે શું ? તેના પ્રકારો વર્ણવો.

પર્ણના મુખ્ય ભાગો ધરાવતી આકૃતિ દોરો.

દાંડીપત્ર ...........માં હાજર હોય છે.