દ્વિતીય વર્ધનશીલ પેશીનો ઉદ્દભવ કયાંથી થાય છે?
પૂર્વ વર્ધનશીલ પેશી
પ્રાથમિક વર્ધનશીલપેશી
પ્રાથમિક સ્થાયીપેશી
સ્ત્રાવી પેશી
કાસ્પેરીન પટ્ટીકા ........માં હાજર હોય છે.
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
પાતળી દિવાલવાળા પથ કોષો ..........માં જોવા મળે છે.