નીચે પૈકી કયા વનસ્પતિ અંગોમાં સ્થૂલકોણક પેશીનો અભાવ હોય છે?
પર્ણતલ
એકદળી પ્રકાંડ
મૂળ
ઉપરનાં બધા જ
દઢોતક પેશી....
સાથી કોષો .......સાથે સંબંધિત છે.
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
અસંગત દૂર કરો.
જીવંતકોષોમાં રહેલી યાંત્રિક પેશી કઈ છે?