વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.
સૂર્યમુખી
મકાઈ
સાયકસ
પાઇનસ
કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપતી પેશી છે.
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
કયા પ્રદેશમાં સૌથી ભિન્ન વાર્ષિક વલય બને છે?
ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.
હંસરાજનાં મૂળમાં આવેલ વાહિપુલનો પ્રકાર.......?