કેલોઝ $(Callose)$ શાને અવરોધે છે?
જૂની જલવાહિનીકીઓ
અંતઃકાષ્ઠ
ઉનાળામાં ચાલનીનલિકા
શિયાળા/શરદમાં ચાલની નલિકા
આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
ઈજા-એધા ............છે.
વાહિપુલોમાં એધાની હાજરી તેમને કઈ ક્ષમતા બક્ષે છે?
એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચે પૈકી કઈ રીતે જુદા તરી આવે છે?