કાષ્ઠના અભ્યાસને ...........કહેવામાં આવે છે.
અંતઃસ્થરચનાશાસ્ત્ર
આકારવિદ્યા
પેશીવિજ્ઞાન
જલવાહકશાસ્ત્ર
અન્નવાહકમાં ભાર થવાના સંબંધથી ...........
બહુરંભી સ્થિતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
એકદળી વનસ્પતિમાં આરોપણ શકય નથી, કારણ કે....
ભૂમીય વનસ્પતિઓમાં રક્ષકકોષો બીજા અધિસ્તરીય કોષોથી …….... જુદાં પડે છે.
ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે?