આંબાનાં વૃક્ષનાં પ્રકાંડમાં જમીનની ઉપર $2 $ મીટરે ખીલી લગાવવામાં આવે તો $5$ વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવશે?

  • A

    $3 $ મીટર

  • B

    $5$ મીટર

  • C

    $10 $ મીટર

  • D

    ખીલી તે સરખી ઉંચાઈએ , $2$ મીટરે સરખી જ રહે છે.

Similar Questions

..........માં મૂળના બાહ્યરંભ સંપૂટનું સંક્રમણ પ્રકાંડના અંતરારંભમાં થાય છે.

ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે? 

........નાં અધઃસ્તરમાં જ માત્ર રિકિતકા સ્થુલકોણક જોવા મળે છે.

દ્વિતીય વૃદ્ધિ .........માં થાય છે?

ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.

  • [AIPMT 1989]