ચાર અરીય વાહિપૂલો .......માં જોવા મળે છે.
દ્વિદળી મૂળ
એકદળી મૂળ
દ્વિદળી પ્રકાંડ
એકદળી પ્રકાંડ
મૂળનાં અનુપ્રસ્થ છેદમાં .....
પાશ્વીર્ય મૂળ $.....$ માંથી ઉદ્દભવે છે.પશ્
એકદળી મૂળમાં વાહિયુલોની ગોઠવણી કેવી હોય છે?
દ્વિદળી મૂળમાં પરિઘથી કેન્દ્ર બાજુના સ્તરોનો સાચો કમ ઓળખો.
દ્વિદળી મૂળમાં પરિચક્ર ..........નો ઉદ્દભવ કરે છે.