જલવાહકની બંને બાજુએ અન્નવાહકયુક્ત અને તેનાથી (જલવાહકથી) એધાની પટ્ટીઓ દ્વારા અલગ પાડે વાહિપુલને શું કહે છે?

  • A

    એકપાર્શ્વસ્થ વર્ધમાન

  • B

    ઉભયપાર્શ્વ વર્ધમાન

  • C

    સમકેન્દ્રીત

  • D

    ઉભયપાર્શ્વ અવર્ધમાન

Similar Questions

અરીય વાહિપૂલો .........માં જોવા મળે છે.

જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.

હિસ્ટોજન શેના ઘટકો છે?

ભેજગ્રાહી કોષો .....માં જોવા મળે છે.

એકદળી વનસ્પતિનાં મૂળનાં મૂલાગ્રમાં આવેલ હિસ્ટોજન કયા છે?